28 मई -वीर सावरकरजी की एक कविता...
यह माँ क्यों आज मलिन है ?
हम सबके रहते क्यों है यह दुखियारी ?
उन संतानों को धिक्कारेगी दुनिया
जिनके रहते उजड़े मां की फुलवारी
क्या इस जीवन से मरण नही श्रेयस्कर ?
हम जीवित हैं, फिर भी मां अपमानित हो ?
मां मांगे जीवन-दान किन्तु हम विमुख बनें ?
इस जीवन से फिर मृत्यु न क्यों सम्मानित हो ?
बोली, तब मानो मौन चांदनी, बोली -
"दे दो, यह जीवन माँ के हित में दे दो"
फिर दूर गगन से विमल चंद्रमा बोला -
"दो देश-कार्य में यह तरुणाई दे दो..."
અખંડ ભારત વર્ષ માં અંગ્રેજો ની ગૂલામી માં ભારત ની પ્રજા અત્યાચાર નો સામનો કરી રહી હતી. એવા સમયે ભારત નો ઉત્તરદાઈ સમાજ એ હિંદુ સમાજ એ પોતાનૂ સ્વાભિમાન ગૂમાવી ચૂક્યૂ હતો ને આવા સમયે ભારત ને આઝાદી અપાવવા માટે, હિંદુઓ માં સ્વાભીમાન નૂ પ્રાણ પૂરવા,અખંડ ભારત ને હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે, લાખો યુવાને દિશા દેખાડવા, વિદેશ ની ધરતી પર ક્રાંતિ કરવા તેઓએ અખંડ ભારત ના પશ્ચીમ ભારત માં મહારાષ્ટ્ર ના નાશિક જીલ્લા ના ભગૂર ગામે ચિત્તપાવન કૂલ ના બ્રાહ્મણ પરિવારમાં માતા રાધાબાઈ કૂકે થી આ ધરતી ને પાવન કરવા તારીખ 28 મે 1883 ના રોજ એક વિર ચેતના એ અવતરણ કર્યૂ. તે વિર ચેતના નૂ નામ સ્વાતંત્ર્યવિર ક્રાંતિકારી શ્રી વિનાયક દામોદર સાવરકર....
ના કૂકે થી
પિતા : દમોદરપંત સાવરકર
માતા : રાધાબાઈ
ભાઈ : ગણેશ સાવરકર, નારાયણ સાવરકર
ભાભી : યસૂ ભાભી
પત્ની : યમુનાબાઈ
સંતાન : પ્રભાકર સાવરકર, વિશ્વાસ સાવરકર , પ્રભા ( પૂત્રી )
1. વિર સાવરકર એટલે પ્રથમ ક્રાંતિકારી કે નાની ઉમરે નાસીક મા " રાષ્ટ્ર ભક્ત નો સમૂહ " એવૂ સંગઠન સ્થાપયૂ. ને આગળ જતા તેઓ એ પૂણે માં "અભીનવ ભારત "ની સ્થાપના કરી
2. વિર સાવરકર એટલે પ્રથમ ક્રાંતિકારી કે જેઓ એ 1905 માં વિદશી કપડા ની હોળી કરી.
3. વિર સાવરકર એટલે પ્રથમ ક્રાંતિકારી કે ગ્રાટેબલ ફર્ગૂનીસ્ટ સ્કૂલ માથી કાડી મૂક્યા
4. વિર સાવરકર એટલે પ્રથમ ક્રાંતિકારી કે ઇંગ્લેન્ડ મા બેરીસ્ટર નૂ ભણ્યા પણ તેઓ એ સપત ના લીધી.
5. વિર સાવરકર એટલે પ્રથમ ક્રાંતિકારી કે જેઓ એ વિદેશ ની ધરતી ઉપર જઈ ને પણ ક્રાંતિકારી પ્રવ્રૂતી ચલાવી.
6. વિર સાવરકર એટલે પ્રથમ ક્રાંતિકારી કે વિદેશ ની ધરતી પર પ્રથમ રાષ્ટ્રધ્વજ બનાવનારા વ્યક્તી
7. વિર સાવરકર એટલે પ્રથમ ક્રાંતિકારી કે જેઓ એ મેડમ કામા ને ફ્રાંસ મા જઈ ને આંતર રાષ્ટ્રીય પરિષદ માં રાષ્ટ્ર ધ્વજ ફરકાવા માટે ની પ્રેરણા આપી.
8. વિર સાવરકર એટલે પ્રથમ ક્રાંતિકારી કે જઓ એ 10 મે 1907 માં વિદેશ ની ધરતી પર 1857 નો સ્વતંત્ર સંગ્રામ સૂવર્ણજયંતી ઉજવી.
9. વિર સાવરકર એટલે પ્રથમ ક્રાંતિકારી કે જેઓ એ ગૂનો કર્યા વગર જેઓ ની ધળપકડ વિદેશ ધરતી પર થઈ.
10. સમૂદ્ર માં છલાંગ મારી ને નાસી જનાર પ્રથમ ક્રાંતિકારી એટલે વિર સાવરકરજી
11. કોઈ ગૂના વગર બે જનમટીપ ની સજા ભોગવનાર
પ્રથમ ક્રાંતીકારી એટલે વિર સાવરકરજી
12. રાજકેદી હોવા છતા નાળિયેર છોલવા નૂ અને તેલ પીસવા નૂ સામાન્ય કામ કર્યૂ.
13. સાવરકરજી ને આંદબાર નિકોબાર ની જેલમા 7×15 ની ઓરડી માં 15 વર્ષ વિતાવ્યા. ( સેલ્યૂલર જેલ માં 3 નંબર ના બીલ્ડીંગ માં ત્રીજા માળે 10 નંબર ની રૂમ હતી.)
14. આંદબાર નિકોબારના માં મુસ્લિમ થનાર હિંદુઓ ને
ફરી હિંદુ બનાવ્યા.
15. પોતાના પર થનારા અત્યાર નો સામનો કરતા પણ આના હિંમત ના હર્યા.
16. સાવરકરજી ને તેઓના મોટા ભાઈ આજુ બાજુ ની કોટળી માં બંધ હોવા છત્તા એકબીજાને જોઈ નતા શકતા..
17. સાવરકરજી જે કોટડી માં રહેતા તેની બીલકુલ સામે ની બાજૂ ફાસી આપવા માં આવતી ( અંગ્રેજો માનસીક ત્રાસ અપતા )
18. સાવરકરજી ને આંદબાર નિકોબારના માં થી રત્નગીરી ની જેલ માં લાવવા માં આવ્યા.
19. 6 જાન્યુઆરી 1924ના રોજ સાવરકરજી રત્નગીરી માં પાંચ વર્ષ સુધી નજરકેદ રાખ્યા.
20. સાવરકરજી હિંદુ સમાજ ની સમરસતા માટે પતીત પવન મંદિર ની સ્થાપના કરી..
21. ત્યારબાદ શ્રી મદનમોહન માલવયાજી ની સાથે હિંદુ મહાસભા જોડાયા.
22.1934 થી 1943 સૂધી હિંદુ મહાસભાના અધ્યક્ષ રહ્યા.
23. ભારત આઝાદ થયું પછી 1948 માં ગાંધી હત્યા થઈ પછી સાવરકરજી ને ગાંધી હત્યા ના જૂઠા કેસ માં જેલ થઈ હતી.
24. આપણા દેશ ના પ્રથમ ક્રાંતિકારી કે જેઓ એ ભારત ને " હિંદુ રાષ્ટ્ર" બનાવવા નૂ સ્વપ્ન જોયૂ હતૂ...
25. તેઓ એ સમગ્ર જીવન રાષ્ટ્ર ને સમર્પિત કર્યૂ ને તેઓ એ 26 ફેબ્રુઆરી 1966 ના દિવસે તેઓ એ પોતાનો દેહ ત્યાગી કર્યો. તે દિવસે ભારત માતા એ પોતાનો પૂત્ર , સમગ્ર હિંદુ સમાજે સારા નેતા ને આ દેશે દૂરદ્રષ્ટા ને ખોયા હતા....
પછી તો આ દેશ માં જે બન્યું તે વાચી ને મનખૂબ જ દૂ:ખી થઈ ગયૂ. આ દેશ માં સાવરકરજી જેવા ક્રાંતિકારી ફરી વખત ન જન્મે તે માટે કોંગ્રેસ સરકાર ના દિગ્ગજ નેતા મણીશંકર ઐયરે આંદબાર નિકોબાર માં થી સાવરકરજી નૂ નામો નિશાન મીટાવવા નો મોટો પ્રયત્ન કર્યો હતો. પણ રાષ્ટ્રવાદી વિચાર ની સામાજિક અને રાજકીય સંગઠન ધ્વારા તે ષડયંત્ર છીન્ન ભીન્ન થઈ ગયો
એમ કહેવાય કે સાવરકરજી ભલે આપણી વચ્ચે નહી પણ તેમના વિચારો આમારા મન માં ને દીલો માં સદૈવ જીવીત રહેશે. ને તેઓએ જે ભારત ના સ્વપ્ન જોયા છે તે ભારત નિર્માણ કરવામાં નો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું......
( વધારે માહીતી માટે સિંહપૂરૂષ અને મારી જનમટીપ પુસ્તક ની વાંચન કરવૂ )
✍️લેખક - જય પટેલ